- વાઇરસ પ્રોટેક્શન પ્રોગ્રામ શું કામ કરે છે?
વાઇરસ પ્રોટેક્શન પ્રોગ્રામ બેકગ્રાઉન્ડમાં ચાલુ રહે છે અને આથી જ કોઈ વાઇરસ પ્રોગ્રામ શરૂ અથવા ઇન્સ્ટોલ થઈ શકતો નથી. તે એક લોક(તાળા)ની જેમ કામ કરે છે, કે જે ઘૂસણખોર(વાઇરસ)ને તમારા કોમ્પ્યુટરમાં તમારી મરજી વિના દાખલ કરતો નથી.