1. ઇન્ક-જેટ અને લેસર-જેટ પ્રિન્ટર વચ્ચે શું તફાવત છે?

ઇન્ક-જેટ અને લેસર-જેટ પ્રિન્ટરો ઇન્કને પેપર પર લગાવવાની પધ્ધતીમાં જૂદા પડે છે. ઇન્ક-જેટમાં એક નાની ઇન્ક કાર્ટ્રિજ હોય છે કે જે એક ફાઈન પ્રિન્ટિંગ હેડ મારફતે તેનો રસ્તો કરે છે. મોટા ભાગના ઇન્ક-જેટ પ્રિન્ટરો પ્રિન્ટ કરવા માટે પીળો, લાલ, વાદળી અને કાળો એમ ચાર કલરોનો ઉપયોગ કરે છે. પ્રિન્ટિંગમાં અન્ય કલરો માટે આ જ કલરો એકબીજમાં મિશ્ર થાય છે. લેસર-જેટમાં એક ઇન્ક ટોનર નામનું એક ઉપકરણ હોય છે કે જેમાં પ્રિન્ટિંગ પેપર પર ઇન્ક સપ્લાય કરવા માટે વધુ સારી ટેકનોલેજી છે અને પરિણામમાં તે ઇન્ક-જેટથી વધુ ઝડપથી અને વધુ ચોકસાઈપૂર્વકની પ્રિન્ટ કરી શકે છે.

error: Content is protected !!
× હું આપની શું મદદ કરી શકું છું ? Available on SundayMondayTuesdayWednesdayThursdayFridaySaturday