• શું નોકરી કરતી સ્ત્રી ભરણપોષણ માંગી શકે ?
    • હા, નામદાર સુપિમ કોર્ટ એ જણાવેલ છે કે, પોતાની રોજી રોટી માટે તે નોકરી કરી શકે છે. તેનો મતલબ એ નથી કે તે ભરણપોષણ મેળવવા હક્કદાર નથી.
error: Content is protected !!