૪૯૮ અને ૧૨૫ માં શું ફર્ક છે ? ૧૨૫ માં તાત્કલિક ભરણપોષણ ણી જોગવાઈ હોઈ, ૬ મહિના માં કેસ ને પૂરો કરી ને નાણકીય રાહત નો હેતુ છે. જયારે ૪૯૮ (ક) માં ક્રુરતા કરેલ હોય તેની ઉપર સજા કરવાનો હેતુ છે. Post navigation બાળકો કઈ કઈ કલમો માં ભરણપોષણ માંગી શકે ? ૧૨૫ ની ભરણપોષણ ની અરજી માં સર્ચ વોરંટ નીકળી શકે ?