Views 154 કેટલી રકમ ભરણપોષણ માં મળી શકે ? એવી કોઈ ફિક્સ ફોર્મુલા નથી પરંતુ સામાન્ય રીતે પગાર નો ત્રીજો ભાગ (૧/૩) આપતા હોય છે. પરંતુ જો બીજી જવાબદારી વધારે હોય તો તેના થી ઓછી રકમ પણ થઇ શકે છે. Share this:WhatsAppPrintTelegramEmailLike this:Like Loading... Related Post navigation ૧૦ વર્ષ થી ભરણપોષણ ચાલતું હોય તો શારીરિક સુખ મેળવવા શું કરવું ? સ્ત્રી ને ના કહી શકાય પરંતુ બાળકો ને ભરણપોષણ નકારી શકાય નહિ.