કોર્ટ મેરેજ પછી છોકરી ને એના ઘરવાળા મોકલતા નથી તો શું કરવું ?
કોર્ટ મેરેજ પછી જો છોકરી એના ઘરે ગઈ હોય અને પરત મોકલતા ના હોય તો, તમે કોર્ટ માં સી.આર.પી.સી ની કલમ ૯૭ ની અરજી કરી શકો છો. અને ત્યાં છોકરી ને બોલાવવામાં આવશે. અને જો કોર્ટ રૂબરૂ છોકરી જેની પાસે જવું છે તે જણાવે તેની પાસે એને મોકલવામાં આવશે. એની મરજી મુજબ એ જીવી શકે છે.