કોર્ટ મેરેજ માં અને લવ મેરેજ માં શું ફર્ક છે ?

કોર્ટ મેરેજ અને લવ મેરેજ માં કોઈ ફર્ક નથી અને સાડા ઘરે કરતા મેરેજ માં પણ કોઈ ફર્ક નથી. લગ્ન કરવા માટે પ્રેમ જોઈએ. ઓલા માં પહેલા પ્રેમ થાય છે અને આમાં પછી પ્રેમ થાય છે. પૈસા નો ફર્ક છે. કોર્ટ મેરેજે ૨૦૦૦ થી ૩૫૦૦૦ સુધી માં થાય છે. જયારે ઘર ના મેરેજ ૧૦ લાખ થી કરોડો સુધી થાય છે. જેને કોઈને બોલાવવા ના હોય અને એકલા એકલા સપાટા બોલાવવા હોય એ કોર્ટ મેરેજે કરી લે જેને પ્રેમ લગ્ન પણ કેવાય . કોઈને બોલાવવાના નહિ. અને કોઈ ને જમાડવા ના નહિ. શાન્તિ થી એકલા એકલા પૈસા બચાવવા ના.

error: Content is protected !!