ગામ નમૂનાઓની યાદી
નમૂના ૧થી૧૮

નમૂનો-૧

કાયમી ખરડો, ખેતરવાર પત્રક, ફેંસલવાર પત્રક

નમૂનો-૧ (અ)
ફોરેસ્ટ રજિસ્ટર

નમૂનો-૨
બીજી કાયમી ઉપજનું પત્રક

નમૂનો-૩
ઈનામી જમીનપત્રક

નમૂનો-૪
પરચૂરણ જમીન મહેસૂલપત્રક

નમૂનો-૫
ઠરાવ બંધ / હિસાબ બંધ

નમૂનો-૬
હકનું પત્રક

નમૂનો-૭
જમીનની અનુક્રમણિકા

નમૂનો-૮ (અ)
જમીનની ખાતાવહી

નમૂનો-૮(બ)
જમા-ઉધાર ની ખાતાવહી

નમૂનો-૮(ક)
શિક્ષણ ઉપકર, માંગણું / વસૂલાત

નમૂનો-૯
રોજમેળ / પહોંચનું પત્રક

નમૂનો-૧૦
ચલણ

નમૂનો-૧૧
ટાળા પત્રક

નમૂનો-૧૨
પહાણી પત્રક

નમૂનો-૧૩
તુલવારી પત્રક

નમૂનો-૧૪
જન્મ/મરણ પત્રક

નમૂનો-૧૪(અ)
શીતળાં કાઢ્યાંનું પત્રક

નમૂનો-૧૪(બ)
બળિયાકાકા રોજીંદો રિપોર્ટ

નમૂનો-૧૪(ક)
ઘોડાં તથા ઢોરનાં રોગનું પત્રક

નમૂનો-૧૫
ઢોર વિગેરેનું પત્રક

નમૂનો-૧૬
પિયાણી/પાણી સાધનોનું પત્રક

નમૂનો-૧૭
આવક-જાવક રજીસ્ટર

નમૂનો-૧૮
ઠરાવોની ફાઈલ

નોંધ-જ્યાં પણ આ બધા V. F એટલે કે વિલેજ ફોર્મ નિભાવવામાં આવે છે એ ગામનો વહીવટ કુશળ અને પાક્કો,સફળ માનવામાં આવે છે.

રેવન્યું આર્ટિકલ

ગામના વહીવટી 18 નમૂના/ફોર્મ/પત્રક

જિતેન્દ્ર જોષી✒️✒️✒️

https://kutumbapp.page.link/ygNfwPNkjRgvAYig7
error: Content is protected !!
× હું આપની શું મદદ કરી શકું છું ? Available on SundayMondayTuesdayWednesdayThursdayFridaySaturday