ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા નવા પરિપત્ર મુજબ હવે જમીનના રેકોર્ડમાં વારસાઈ દાખલ (Entry) કરતી વખતે Hindu Succession Act, 1956 ના Section 8 પ્રમાણે Class-I અને Class-II heirs ને આધારે જ નામ દાખલ કરવાનું રહેશે. એટલે કે, પ્રથમ પ્રાથમિકતા Class-I વારસદારોને મળશે અને જો તેઓ ઉપલબ્ધ ન હોય તો Class-II ને અધિકાર મળશે. ઉપરાંત, વારસાઈ દાખલા, હક્કફાળ અને વહેંચણીના દરેક કેસમાં ₹300 સ્ટેમ્પ ડ્યુટી લાગુ પડશે. આ નિયમો રાજ્યભરમાં એકસરખા અમલમાં મૂકવા માટે આ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.


 મહત્વના મુદ્દા (Important Notes)
✔️ Class-I heirs ને પ્રથમ હક (પત્ની, સંતાનો, માતા)
✔️ Class-I ના અભાવે Class-II heirs
✔️ દરેક mutation entry માટે ₹300 સ્ટેમ્પ ફી
✔️ વહેંચણી (partition) અને હક્કફાળમાં પણ same rule લાગુ
✔️ સમગ્ર ગુજરાતમાં uniform procedure લાગુ


⚖️ વકીલ માટે ખાસ ધ્યાન
 હવે revenue casesમાં:
wrong heir entry easily challenge કરી શકાશે
succession disputesમાં clarity આવશે
affidavit + pedigree ખૂબ મહત્વનો બનશે


 Short Court Line
“Mutation entry must follow Class-I and Class-II heir structure as per Hindu Succession Act.”

error: Content is protected !!