આ કેસમાં નામદાર સુપ્રીમ કોર્ટે ઠરાવેલ છે કે, દરેક કિસ્સામા પોલીસ દ્વારા આરોપી ની ધરપકડ કરવાની નથી. આરોપી ની ધરપકડ કરવા માટેના કાયદેસર ના કારણો હોવા જ જોઈએ અને પોલીસ દ્વારા તેની રૂટીન મેનરમા ધરપકડ કરવાની રહેતી નથી. ગંભીર પ્રકાર નો ગુનો ન હોય તો પોલીસ ઓફિસર દ્વારા આરોપીની ધરપકડ થવી જોઈએ નહિ.

error: Content is protected !!
× હું આપની શું મદદ કરી શકું છું ? Available on SundayMondayTuesdayWednesdayThursdayFridaySaturday