- જો મારા કોમ્પ્યુટરમાં વાઇરસ છે તો મને તેની જાણ કેવી રીતે થશે?
જ્યારે કોમ્પ્યુટર પર વાઇરસનો હુમલો થાય છે, ત્યારે અન્ય સામાન્ય પ્રોગ્રામોની ઝડપ એકાએક ઓછી થઈ જાય છે. કોમ્પ્યુટર શટ-ડાઉન અથવા સ્ટાર્ટ ન પણ થાય. કોમ્પ્યુટર આપમેળે જ પોપ-અપ વિન્ડોઝ ચાલુ કરવા લાગશે જેને કારણે વધારે નુકશાનકારક વાઇરસો તમારા કોમ્પ્યુટરમાં આવી શકે છે. જો તમને એમ લાગે છે કે ડેટા પ્રોસેસિંગ સ્પિડ એકાએક ઘટી ગઈ છે, તો તેનું કારણ કોઈ કોમ્પ્યુટર વાઇરસ પ્રોગ્રામ હોઈ શકે છે.