- ભરણપોષણ ચાલુ હોય ત્યારે સ્ત્રી બીજા લગ્ન કરી લેતો શું થાય ?
- જો, સ્ત્રી બીજા લગ્ન કરી લેતો, તેની જવાબદારી હવે બીજા, પતિની છે, તો, હવે તેનું ભરણપોષણ કરવા ની જવાબદારી છે તો તે નિભાવશે.
- એટલે પહેલા પતિ ને હવે લગ્ન બાદ કશું ભરવાનું નથી. તેના માટે પતિ એ કોર્ટ માં અરજી કરી ને આ બાબત ણી જાણ કરવાની રહે છે.