- ભરણપોષણ ના કેસ માં સોગંદ નામું રજુ કરવું ફરજીયાત છે ?
- હા, સુપિમ કોર્ટ ના રજનીશ વી.નેહા ના કેસ માં હવે આ સોગંદ નામું ફરજીયાત કરેલ છે.
- અરજદાર અને સામાવાળા બંને પક્ષે આ સોગંદનામું રજુ કરવું જરૂરી છે.
- સોગંદનામાં માં આવક ના સાચા સ્ત્રોત દર્શ્વાવવા જરૂરી છે.
- સોગંદનામાં માં જવાબદારી સાચી બતાવવી જરૂરી છે.
- સોગંદનામાં માં મિલકત સાચી બતાવવી જરૂરી છે.