ભરણપોષણ નો કેસ એકતરફી ચાલી શકે ? હા, સમન્સની બજવણી થઇ ગયા પછી જો, પતિ કોર્ટ માં હાજર ના થાય તો કોર્ટ એક્ તરફી હુકમ કરી શકે છે. આવા હુકમ ને જીલ્લા અદાલત માં પડકારી શકાય છે. પતિ ઉપલી કોર્ટ માં જઈ શકે છે. Post navigation છુટા છેડા થયા ના ૩ વર્ષ પછી જૂની પત્ની ભરણપોષણ ની માંગણી કરી શકે ? ફેમીલી કોર્ટ ના હુકમ ની અપીલ ક્યાં થાય ?