- વચગાળા નું ભરણપોષણ શું છે ?
- જયારે કેસ પૂર્ણ થવામાં વાર લાગવામાં હોય ત્યારે શરૂઆત માં જ આવી અરજી મુકવામાં આવે છે.
- જયારે તાત્કાલિક નાણાની જરૂર પડેલ હોય ત્યારે આવી અરજી કરવામાં આવતી હોય છે.
- થોડી રકમ કોર્ટ મંજુર કરી શકે છે. યોગ્ય કારણો હોય તો,
ગુજરાત ના વી.વકીલ શ્રી ઓ ની એકમાત્ર ચેનલ