- સ્ત્રી ને ક્યારે ભરણપોષણ નાં મળી શકે ?
- Wife living in Adultery (બીજા ચોડે ચાલુ હોય તો ના મળે)
- Wife Living separately without sufficient cause. (કોઈ કારણ વગર અલગ રહેતી હોય તો ના મળે )
- Professionally qualified wife-Capable of earning (બહુ જ સારી કમાણી કરતી હોય તો ના મળે)
- Separated by mutual consent (સમંતિ થી છુટા છેડા લીધા હોય તો ના મળે)
- Earning wife (કમાતી હોય પુરતું તો ના મળે)