- સ્ત્રી ને ના કહી શકાય પરંતુ બાળકો ને ભરણપોષણ નકારી શકાય નહિ.
- સ્ત્રી ઉપર કોઈ અત્યાચાર ના કર્યો હોય તેવું સાબિત થાય અને તે નોકરી કરે છે તેવું સાબિત થાય તો કદાચ સ્ત્રી ને ભરણપોષણ નકારી શકાય
- પરંતુ બાળકો ને તો પિતા એ ભરણપોષણ ચુકવવું જ પડે. એ માં નકારી શકાય નહિ.