- ૧૦ વર્ષ થી ભરણપોષણ ચાલતું હોય તો શારીરિક સુખ મેળવવા શું કરવું ?
- આવી કોઈ જોગવાઈ કાયદા માં નથી.
- એટલે જ તો કીધું છે કે, કાંતો છુટા છેડા લઇ ને જીવન જીવવાનું ચાલુ કરી ડો , બીજા પાર્ટનર સાથે
- આમ, એકલા એકલા કેવી રીતે આખી જિંદગી કાઢવાની.
- ભરણપોષણ મેળવી ને શાંતિ બેસી રહેવાથી, બંનેની જીદંગી બગડે છે.