દારુ ના કેસ માં પ્રોહી.ના કાયદાની ૬૫ એ એ મુજબ ના ગુના વિષે નું તમામ માર્ગદર્શન
- સેક્શન ૬૫ એ એ તારીખ :- ૧૬-૦૩-૨૦૧૭ (ઈફેક્ટીવ તારીખ :- ૧૯-૧૨-૨૦૧૬) ધી ગુજરાત પ્રોહીબીશન એક્ટ માં ૨૦૧૭ ના સુધારા દ્વારા ઉમેરવામાં આવેલ છે.
- ૬૫ એ એ – જેમાં ઓછી માત્રા માં દારુ નો જત્થો પકડાયેલ હોય તેની સજા ની જોગવાઈ આપવામાં આવેલ છે.
- જે કલમ મુજબ કોઈ પણ વ્યક્તિ ખરીદ, વેચાણ, સંગ્રહ કરે કે એક જગ્યા એથી બીજી જગ્યા એ દારુ , આથો કે અન્ય પ્રોહીબંધંક વસ્તુ નો સમાવેશ થાય છે.
- આ ગુના માં પકડાય તો સજા ૩ વર્ષ સુધી થઇ શકે છે. દારુ નો જત્થો ૨૦ લીટર થી ઓછો હોવો જોઈએ તો જ.
- ત્રણ વર્ષ ની સજા નો ગુનો હોવાથી સબબ કેસ વોરંટ ટ્રાયેબલ કહેવાશે અને તેમાં ચાર્જ ફ્રેમ થશે.
- અદાલત માં જજ સાહેબ ની મનસુફી ઉપર અમુક કોર્ટો માં સબબ ગુના ની કબુલાત પણ થાય છે.
- આ ગુના માં ઓછામાં ઓછો કેટલો દારુ તે ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ નોતીફીકેશન મુજબ દારુ ણી માત્ર ગણવાની રહે છે.
- દારુ માટે નું ગુજરાત સરકાર નું નોટીફીકેશન ૨૦ લીટર સુધારેલું તે ડાઉનલોડ કરવા અહિયાં ક્લિક કરો. NOTIFICATION PDF DOWNLOAD
- ટ્રાયલ દરમિયાન વી.વકીલ શ્રી એ આરોપી ને બચાવવા માટે કરવાની દલીલો
- પંચો હોસ્ટાઈલ થાય ત્યારે કેસ ને પુરવાર કરી શકાય નહી. તેના માટે નું જજમેન્ટ
- નામદાર ગુજરાત હાઇકોર્ટ નો ચુકાદો સ્ટેટ ઓફ ગુજરાત વી. સુરેશભાઈ એસ. પટેલ જી એચ જે ૨૦૧૧ ભાગ ૨૬ પાનાં નં. ૧ નો ચુકાદો ધ્યાને લીધો . જેમાં ઠરાવેલ કે, મૌખિક તથા દસ્તાવેજી પુરાવાથી અગર એક પંચ સાહેદ હોસ્ટાઈલ હાજેર થવાથી તથા દસ્તાવેજી પુરાવાથી અગર એક પંચ સાહેદ હોસ્ટાઈલ જાહેર થવાથી પણ પઝેશન ઝડતી અને જપ્તી ના પ્રોહીબીશન ના કેસ બેયોંડ રેઝ્નેબલ ડાઉટ પુરવાર થઇ શકે નહિ.
- બે પંચો અને આઈ.ઓ. તથા ફરિયાદી ને તપસ્યા બાદ અન્ય કોઈ સાહેદ તપાસવાના રહેતા નથી.
- જયારે તપાસ કરનાર અમલદાર તેની સાથે એફ.એસ.એલ માં મોકલેલ અહેવાલ નો રિપોર્ટ લઈને આવે નહી તે કિસ્સા માં દારુ હતો કે નહિ તે પ્રશ્ન ઉભો રહે છે આથી FSL ના સર્ટીફીકેટ વગર કેસ ને નિશંકપણે સાબિત કરી શકાય નહી. જેથી આરોપી પુરાવા ના અભાવે નિર્દોષ સાબિત થાય છે.
રોજ બરોજની કોર્ટ પ્રેક્ટીસ ને લગતા લેખ.
- મુદ્દામાલ માટે ના તમામ ચુકાદા અને મટીરીયલ – જ્યુડીશીયલ મેજી.કોર્ટ માટે
- રિમાન્ડ માટે ના તમામ જજમેન્ટ ચુકાદા અને મટીરીયલ
- પંચનામું એટલે શું ? તેની સંપૂર્ણ વિગત – વાચી લેજો ,આઈ.ઓ. ની ઉલટ તપાસ માં પૂછવું પડશે.
- પાર્ટીશન ના દાવા ના આટલા નિયમો જો તમને ખબર નથી તો તમે સિવિલ એડવોકેટ ના કહેવાય
- જામીન એટલે શું ? જામીન વિષે ની તમામ માહિતી ગુજરાતી માં સંપૂણ
- વકીલ સાહેબ પી ડી એફ મેગેજીન
- વોરંટ ક્યારે ઈશ્યુ થાય ?
- કાયદા વિષે ની સંપૂણ સમજ – વાંચી લેજો ક્યારેય પાછા નઈ પડો
- પતિ ની તરફેણ કરતા ભરણપોષણ ના ૧૦ મોટા ચુકાદા
- CRPC 313 – આરોપી નું વિશેષ નિવેદન – તમામ ચુકાદા સાથે – બધા વકીલ મિત્રો વાંચી લેજો.
- ક્રિમીનલ પ્રોસીજર કોડ ની સમરી નોટ્સ
- સિવિલ પ્રોસીજર કોડ ની સમરી નોટ્સ
- વકીલાત નામા માં નો ઓબ્જેક્શન જોઈએ કે નહિ ?
- શ્રેષ્ઠ વકીલ બનવાના આટલા ગુણ જો તમને નથી ખબર તો તમે શ્રેષ્ઠ નહિ બની શકો.
- ગેરવર્તન બદલ એડવોકેટ એક્ટ ની કલમ ૩૫ ચુકાદા સાથે વકીલ છો તો જાણી લેજો.
- કોર્ટ માં કેટલી પ્રકાર ની મુદ્દત વકીલ શ્રી ઓ માંગતા હોય છે. ? મુદ્દત ની ડાયરી 🙂
- સરકારી વકીલ ની ફરજો
IMPORTANT LINK
- (આવનારી જજ ની પરીક્ષા માટે નું મટીરીયલ )
- ચેક રીટર્ન ના કેસ કરવા માટે ના તમામ ફોરમેટ અને ચુકાદા
- (NEW) 2022 – Lok Adalat Date Released
- સનદ નું ફોર્મ અને સંપૂર્ણ માહિતી (નવી ફી ૨૫૦૦૦/- અને ૨૨૦૦૦/-)
- ગુજરાત ગેઝેટ માં નામ/અટક/જન્મ તારીખ સુધારા માટે
- ક્રાઈમ સ્ટોરી ૦ ગુજરાતી માં
- પરીક્ષા માટે એમ.સી.કયું.ટેસ્ટ
- એફ.આઈ.આર.ડાઉનલોડ કરો
- કેસ સ્ટેટ્સ FIR થી જુવો.
- કેસ સ્ટેટ્સ નંબર થી જુવો.
- ઓનલાઈન દંડ ની રકમ ચૂકવો. \
Download Acts
- ભારતીય પુરાવાનો કાયદો
- ભારતીય ફોજદારી ધારો
- ક્રિમીનલ પ્રોસીજર કોડ
- સિવિલ પ્રોસીજર કોડ
- કરાર નો કાયદો
- નેગોશીએબલ એક્ટ
- લીમીટેશન એક્ટ
- લેન્ડ ગ્રેબિંગ એક્ટ
- પ્રોહીબીશન
- ભારત નું બંધારણ ગુજરાતી માં
- અન્ય કાયદાઓ & PDF