૬૬ (૧) (બી) – દારુ પીધો હોય અને પોલીસે પક્ડેલ હોય તેની માંહિતી 

૬૬ – અફીણ સિવાય કોઈ પણ વ્ય ક્તિ એ દેશી કે વિદેશી દારુ પીધેલ હોય તે વ્યક્તિ ને પ્રથમ ગુના માટે ૬ માસ ની સજા અને દંડ વધુ માં વધુ ૧૦૦૦ સુધી થઇ શકે છે. અને જો વ્યક્તિ ઉપર એક કરતા વધારે ગુના નોધાય તો બીજા ગુના થી સજા નીજોગવાઈ ૨ વર્ષ સુધી થઇ શકે છે. અને ૬ માસ થી ઓછી થવી જોઈએ નહિ. અને દંડ ૨૦૦૦ સુધી થઇ શકે છે. 

 

=> જામીન પોલીસ સ્ટેશન માંથી જ મળી જશે.

=> સરકારી નોકરી વાળા કર્મચારી ને દારુ પી ને પકડાઈ જવું ભારે પડી શકે છે.

કેસ માં માંથી કેવી રીતે બચવું ?

(૧) લોક અદાલત માં અથવા ચાલુ દિવસે કોર્ટ માં કેસ ની કબુલાત કરી ને ૧૦૦ રૂપિયા થી લઈને ૫૦૦ સુધી નો દંડ ભરી ને છુટકારો મેળવી શકાય છે.

(૨) જો તમારે કેસ ને કબુલાત ના કરવો હોય તો, કેસ ને ચલાવવો પડે છે અને કેસ માં ટ્રાયલ દરમિયાન તમારે સાબિત કરવું પડે છે કે અથવા તો તમે દારુ પીધો નથી અથવા તો પોલીસે કાર્યવાહી સરખી કરેલ નથી. એટલે કે જો તમે દારુ પીધેલ હશે. તમારું બ્લડ સેમ્પલ લીધેલ હશે. અને તે બ્લડ સેમ્પલ ૭ દિવસ માં અલગ સીસી માં ભરી ને FSL માં મોકલી આપવાનું રહે છે. અને તેનું સર્ટીફીકેટ આ કોર્ટ માં રજુ કરવાનું રહે છે. અને તેમાં દારુ પીધેલ હોય તેવું આવે તો સજા થઇ શકે છે અને જો ૭ દિવસ માં બ્લડ સેમ્પલ મોકલેલ ના હોય કે પરીક્ષણ કરેલ ના હોય તો તેનો લાભ આરોપી ને મળે છે અને નિર્દોષ છૂટે છે. ઘણા કેસો માં પોલીસ દ્વારા FSL નું પ્રમાણપત્ર મુકતા નથી અને એટલે આરોપી નિર્દોષ છૂટી જાય છે.

(૩) દારુ પીને જાહેર માં તોફાન કરેલ હોય તો તેની અલગ કલમ છે અને તેમાં કલમ ૮૫ મુજબ સજા ની જોગવાઈ રહેલી છે તેમાં ૩ વર્ષ સુધી ની સજા થાય છે. પરંતુ આ કેસ માં પહેલા દારુ પીધો હતો તે સાબિત થવું જોઈએ ત્યાર બાદ જાહેર જગ્યા હતી તે સાબિત થવું જોઈએ જો આવું કશું સાબિત ના થાય તો કલમ ૮૫ મુજબ ગુનો બનતો નથી.

 

નીચે મુજબ ગુજરાત હાઈકોર્ટ નું જજમેન્ટ છે અને બ્લડ માટે ના રૂલ્સ ટાંકેલા છે.

ગુજરાત હાઈકોર્ટ ના ૧૯૯૦(૨) જી. એલ. આર ૪૫૧ સ્ટેટ ઓફ ગુજરાત વી. બાપુજી સાવાજી. “The Sample blood shall reach the Testing Officer within 7 days or its collection and that is shall bear a facsimile of the seal of the seal or monogram used for sealing the phial Lapses on these count held to be fatal to the prosecution.

મેડીકલ એક્ઝ્મીનેશન અને બ્લડ ટેસ્ટ રુલ ૪ ની જોગવાઈ ઓ ની આધીન હોવા જોઈએ, અને તેની જોગવાઈ ઓ ની ભંગ થયેલ હોવો જોઈએ નહી. 

The Said Rule 4 Reads as under :- 

Rule 4(1) Manner or collection and forwarding of blood 

The registered medical practitioner shall use a syringe for the collection of blood of persion produced before him under Rule 3. The syringe shall be sterilized by putting in boiling water before it is used for the afore said purpose. He shall clean the sterilized the water and wash the skin surface of that part of such persons body from which he intends to withdraw a blood. No alcohol shall be touched at any stage while withdrawing blood from the body of the person. He shall withdraw not less than 5 c c of venous blood in the syringe from the body of the person. The blood collected in the syringe shall than be transferred in to a phial containing anticoagulant and preservative and the phial shall then be shaken vigorously to dissolve the anticoagulant and preservative in the blood. The phial shall then be shaken vigorously to dissolve  the anticoagulant and preservative in the blood. The phial shall be labelled and its cap sealed by means of sealing wax with the official seal or the monogram of the registered medical practitioner. 

(2) The sample blood collected in the phial in the manner stated in sub rule (1 ) shall be forwarded for test to the testing officer either by post or with a special messenger so as to reach him within  seven days from the date of its collection, it shall be accompanied by a forwarding letter in Form B which shall bear a fascimile of the seal or monogram use for sealing the phial of the sample blood.

અગત્યના ચુકાદા 

(૧) નામદાર ગુજરાત હાઈ કોર્ટ – ૧૯૯૫(૦) જી.એલ.એચ.ઈ.એલ – એસ સી ૦૨/૦૨/૨૦૧૮ – ધી સ્ટેટ ઓફ ગુજરાત વી  લક્ષ્મણસિંહ ખેમુજી બારોટ ના ચુકાદા ઉપર આધાર રાખેલ છે. 

(૨) ૧૯૯૫ (૨) જી.એલ.એચ. ૯૩૩ – કાલીદાસ ધુળાભાઈ વાધેલા વી. ધી સ્ટેટ ઓફ ગુજરાત ના ચુકાદા ઉપર આધાર રાખેલ છે. 

(૩) ક્રિમીનલ અપીલ નંબર :- ૧૩૩૧/૨૦૦૪ ધી સ્ટેટ ઓફ ગુજરાત વી. સોલંકી મોહનજી સવજી ના જજમેન્ટ ઉપર આધાર રાખેલ છે. 

(૪) ૨૦૦૭(૦) જી.એલ.એચ.ઈ.એલ. એસ સી ૨/૯૫૦૬ અમિત વિષ્ણુપ્રસાદ વી. સ્ટેટ ઓફ ગુજરાત ના ચુકાદા ઉપર આધાર રાખેલ છે. 

 

Patel Jethabhai Chatur vs State Of Gujarat on 20 October, 1976 – દારુ પીધેલ હોય તો દારુ જોડે રાખેલ પણ હોય …સજા કરી. 

(From the Judgment and Order dated 22-12-1975 of the Gujarat High Court in Crl. Appeal No. 180/74) N.N. Keswani & Ramesh N. Keswani for the appellant. K.H. Kazi & M.N. Shroff for the Respondent.

The Judgment of the Court was delivered by BHAGWATI, J. This appeal, by special leave, is directed against an order passed by the High Court of Gujarat setting aside the acquittal of the appellant and directing that he, along with other accused, be retried not only for the of- fence of consumption of liquor of which he was acquitted but also for the offence of possession of liquor punishable under section 66(1)(b) of the Bombay Prohibition Act1949. The question arising for determination is a short one, but in order to appreciate it, it is necessary to state the. facts giving rise to the appeal.

error: Content is protected !!
× હું આપની શું મદદ કરી શકું છું ? Available on SundayMondayTuesdayWednesdayThursdayFridaySaturday