કેટલી રકમ ભરણપોષણ માં મળી શકે ? એવી કોઈ ફિક્સ ફોર્મુલા નથી પરંતુ સામાન્ય રીતે પગાર નો ત્રીજો ભાગ (૧/૩) આપતા હોય છે. પરંતુ જો બીજી જવાબદારી વધારે હોય તો તેના થી ઓછી રકમ પણ થઇ શકે છે. Post navigation ૧૦ વર્ષ થી ભરણપોષણ ચાલતું હોય તો શારીરિક સુખ મેળવવા શું કરવું ? સ્ત્રી ને ના કહી શકાય પરંતુ બાળકો ને ભરણપોષણ નકારી શકાય નહિ.