સી . પી . સી . ની કલમ 20 મુજબ જયારે એક કરતા વધારે જગ્યા એ કોઝ ઓફ એક્શન બનેલ હોય તો , એવી કોઈ પણ જગ્યા એ કે જ્યાં કોઝ ઓફ એક્શન બનેલ હોય ત્યાં દાવો થઇ શકે . એક જગ્યા એ પાર્ટ કોઝ ઓફ એક્શન બનેલ હોય તો ત્યાં પણ દાવો થાય . જ્યાં રહેતા હોય , ધંધો કરતા હોય તે જગ્યા એ પણ દાવો થાય .
સમીર વાનખેડે નો ડિફેમેશન નો દાવો, દિલ્હી હાઇકોર્ટ એ દાવો રિટર્ન કર્યો . અને પ્રોપર કોર્ટ માં રજૂ કરવાનું કહેલ છે . ડિજિટલ યુગ માં કોઈ પણ જગ્યા એ કોઝ ઓફ એક્શન થઇ શકે છે . પરંતુ દાવા નું કારણ જ્યાં બનેલ છે તે જગ્યા અથવા તો જ્યાં કોઝ ઓફ એક્શન નો ભાગ બનેલ હોય ત્યાં દાવો થઇ શકે .
SAMEER DNYANDEV WANKHEDE v. RED CHILLIES ENTERTAINMENTS PVT. LTD. & ORS