સૌરાષ્ટ્ર જુનિયર એસોસિએશન દ્વારા જુનિયર વકીલોને આગામી તારીખ 31 10 2021 ના રોજ યોજાનાર બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની પરીક્ષા માટે તાલીમ મળી રહે તેવા હેતુથી પરીક્ષા આપનાર પરીક્ષાર્થીઓ તથા જુનિયર વકીલો માટે પરિક્ષા લક્ષી તાલીમ નું નિશુલ્ક આયોજન કરવામાં આવેલ છે
આ આયોજનમાં બાર કાઉન્સિલ ની પરીક્ષામાં બેસનાર પરીક્ષાર્થીઓ તથા જુનિયર વકીલોજોડાઈ શકે છે
પરીક્ષાર્થીઓ તથા જુનિયર એડવોકેટ મિત્રોએ આ તાલીમ કાર્યક્રમમાં જોડાવા માટે તાત્કાલિક પોતાનું રજિસ્ટ્રેશન કરાવવું..

રજીસ્ટ્રેશન માટે જુનિયર એડવોકેટ એસોસિએશ ના પ્રમુખ સહિતની ટીમનો સંપર્ક કરવો..
જીતુભાઈ પારેખ -9824508172
કુલદીપસિંહ જાડેજા-8160351220
ભરતભાઈ સોમાણી-9978699092

error: Content is protected !!