આ લોકો ઈચ્છા મૃત્યુને આત્મવિલોપન ગણીને જામીન લેવાનું કહે છે

સાહેબ શ્રી અત્યારે ઘણા અરજદારો ઘણા અરજીઓ અને પ્રયત્નો કરવા છતાં તેઓના કામ સરકારી વિભાગ દ્વારા કરવામાં આવતા નથી અને અંતે ના છૂટકે ઈચ્છા મૃત્યુ માંગતા હોય છે ત્યારે પોલીસ હેરાન કરે છે અને જામીન માંગે છે તો આ બાબતે કાયદાકીય જ્ઞાન આપવા વિનંતી છે

જામીન લેવા પડે ???
પોલીસમાં કોઈ નિવેદન આપવા પડે
વગેરે

error: Content is protected !!
× હું આપની શું મદદ કરી શકું છું ? Available on SundayMondayTuesdayWednesdayThursdayFridaySaturday