નામદાર ગુજરાત હાઈકોટઁના ચીફ જસ્ટીસશ્રી અરવિંદકુમાર અને જસ્ટીસ શ્રી આશુતોષ જે.શાસ્ત્રીની ડીવીઝન બેંચે તા: 06/05/2022 ના રોજ એક અપીલમાં ઠરાવ કરી જે કર્મચારીઓ/અધિકારીઓ ના retired benifits અટકેલા હોય તેમણે તા: 18/06/2022 ના રોજ હાઈકોર્ટ માંજ રાખવામાં આવેલ લોક અદાલતમાં પોતાની મેટર રજૂ કરવી.
નામદાર ગુજરાત હાઈકોર્ટનો આ નિર્ણય સ્તુત્ય છે.
આ પોસ્ટને વધુમાં વધું Share કરો. કોઈકને કામ લાગી જશે તો આંગળી ચીંધ્યાનું પુણ્ય મળશે. કારણકે ગુજરાત હાઈકોર્ટ Retired employee માટે soft corner ધરાવે છે.

error: Content is protected !!
× હું આપની શું મદદ કરી શકું છું ? Available on SundayMondayTuesdayWednesdayThursdayFridaySaturday