મારા લગ્ન ને 10 વર્ષ થયા છે, આ 10 વર્ષ માં હું અને મારી પત્ની લગભગ 2 કે 3 વર્શ્જ સાથે રહ્યા છીયે. છેલ્લા 1 વર્ષ થી હું મારા માતા પિતા થી અલગ મારી પત્ની સાથે મારા પોતાના મકાન માં રહું છું. મારી પટનો રોજ મારા માતપિતા વિષે અપશબ્દો બોલીને ગાળો બોલીને મ,અને માનસિક ત્રાસ આપે છે.
મારા બાળકો પણ મારી પત્ની ની જેમ ઘર માં ગંદી ગંદી ગાળો બોલતા સિખી ગયા છે
મને કડો કેવી રીતે હેલ્પ કરી શકે