પોલીસને સ્થળ ઉપર દંડ લેવાની સત્તા છે કે કેમ ??
પોલીસ સ્ટેશનમાં અરજદારે ક્યાં પ્રકારના વસ્ત્રો પહેરીને પ્રવેશ કરવો તેના નીતિ નિયમોની જાણકારી આપશો(ભૂતકાળમાં ઘણા પોલીસ સ્ટેશનમાં અરજદારને કેપરી પહેરીને પ્રવેશ કરતા રોકવામાં આવેલ છે )
પોલીસ વર્દી સિવાય ક્યાં પ્રકારના વસ્ત્રો ધારણ કરી શકે તે અંગેની કાયદાકીય માહિતી આપવા વિનંતી છે