સાહેબ હું ૯૦% વિકલાંગ વ્યક્તિ છુ મારે એક મકાન ૩૦ વર્ષ જુનુ છે અને એનુ લાઈટબીલ મારા પિતા ના નામ નુ છે પિતા જીવીત છે અને લાઈટબિલ પણ ૨૫ વર્ષ થી આવે છે પણ મ્યુનિસિપાલ નુ AMC નુ ટેક્ષ બિલ નથી આવતુ તો એ કેવી રીત નીકાળી શકાય ઈન્પેક્ટ ફીસ ભરી કે કોઈ બીજી રીતે સાહેબ માર્ગદર્શન આપી મદદ કરવા વિનંતિ

error: Content is protected !!
× હું આપની શું મદદ કરી શકું છું ?