ગુજરાત એડવોકેટ વેલ્ફેર ફંડ ના ત્રીજા બ્લોક પિરિયડના ચોથા વર્ષ (સપ્ટેમ્બર 2021 થી ઓગસ્ટ 2022) ની રિન્યુઅલ ફી માટે પાંચ વર્ષ સુધીની પ્રેક્ટિસ ધરાવનાર ધારાશાસ્ત્રીઓ ને રૂપિયા 500/- તથા પાંચ વર્ષ થી વધુની પ્રેક્ટિસ ધરાવનાર ધારાશાસ્ત્રીઓ ને રૂપિયા 1500/- તા. 31-10-2021 સુધીમાં ભરવાની રહેશે.
ભરત વી ભગત
પૂર્વ ચેરમેન
બાર કાઉન્સિલ ઓફ ગુજરાત