- સીબીઆઈ વિરુધ્ધ રાજસ્થાન રાજ્ય સરકાર
- આ કેસમાં સર્વોચ્ય અદાલતે એવું નિરીક્ષણ કર્યુ હતું કે ફોજદારી કાર્યરીતિ કાયદાની સેક્શન – ૫ હેઠળનો ગુનો FERA – ૧૯૭૩ હેઠળ આચરાયેલા ગુનાને લાગુ પડશે નહિ.
- કારણ કે તે વિશેષ કાયદો છે.
- તે કાયદા હેઠળ થયેલા ગુનાઓની તપાસ, જપ્તી, ટ્રાયલ અને સજાની તે કાયદામાં જોગવાઈ છે.