• કે. વી. શિવારેડ્ડી વિરુધ્ધ કર્ણાટક રાજ્ય સરકાર
  • ઊક્ત કેસમાં સર્વોચ્ય અદાલતે જણાવ્યું હતું કે ખાસ પબ્લીક પ્રોસિક્યુટરને જે વળતર ચુકવવાનું થાય છે તે સરકાર ચૂકવશે.
  • સરકાર પોતાની નાણાંકીય જવાબદારીમાંથી કે તેને કોઈ ખાનગી વ્યક્તિ પાસેથી વળતર મેળવવાની સૂચના આપવામાંથી છટકી નહિ શકે.
  • કારણ એ છે કે જો ખાસ પબ્લીક પ્રોસીક્યુટરને ખાનગી પાર્ટી પાસેથી વળતર મેળવવાનું હોય તો પોતાની ફરજો બજાવવાની ક્ષમતા અને કાર્યદક્ષતાને વિપરીત હાની પહોંચે છે.
error: Content is protected !!
× હું આપની શું મદદ કરી શકું છું ? Available on SundayMondayTuesdayWednesdayThursdayFridaySaturday