સરકારી વિભાગો,વ્યક્તિઓ,ગેર સરકારી સંસ્થાઓને કોઈ વ્યકિત પોતના નામથી વકીલ વગર લીગલ નોટીસ પાઠવી શકે કે કેમ ??લીગલ નોટીસમાં કઈ કઈ બાબતો નો સમાવેશ થવો જોઈએ લીગલ નોટીસ ઉપર સામે વાળા કોઈ કાર્યવાહી ન કરે કે વળતર ન આપે તો નોટીસ આપનાર ને કાયદા માં શું જોગવાઈ/રક્ષણ મળેલ છે તેની માહિતી આપવા વિનંતી છે