છેલ્લે છેલ્લે પણ હવે ઇન્ડિયા ની કોર્ટ પણ ડીજીટલ પેમેન્ટ તરફ વળી રહી છે. હા. તમે સાચું વાંચ્યું. હવે કોર્ટ માં Digital Payment Method નો ઉપયોગ થશે. જો કે અન્ય રાજ્યો માં શરુ કરી દેવામાં આવેલ છે. ગુજરાત રાજ્ય માં હજુ શરુ થયેલ નથી. પરંતુ ટૂંક સમય માં એ પણ શરુ થઇ જશે.

Gujarat હાઇકોર્ટ એ શરુ કરી દીધેલ છે. ઓનલાઈન કોર્ટ ફી માટે નું પ્લેટફોમ

આ રહ્યું ઓફીશીયલ નોટીફીકેશન અને ઓનલાઈન ઉદઘાટન માટે નું બ્રોસર :-  Invite-e-Inauguration-JusticeClock-eCourtFees-17012022

તમે તેનું લાઈવ પ્રશારણ યુ ટુબ માં જોઈ શકો છો. તેની લીન એ પીડીએફ માં આપેલ છે.

 

You Can Pay Online

From E Pay Court Digital Payment Gateway. By PayTM or Google Pay or Debit Credit Card or Net Banking.

સૌથી સરળ રીત છે. કેસ નો સી.એન.આર. નંબર યાદ રાખવો. કોર્ટ માં જઈને તમારે તમારો CNR નંબર ની માંગણી કરવી. જે આખા ભારત નો યુનિક નંબર છે. જે નંબર તમારી પાસે હોવાથી , તમારે , કોર્ટ નું નામ, સ્થળ જગ્યા, તારીખ , કેસ નંબર , કેસ કયા વર્ષ નો છે તે તમામ માહિતી ભરવાની જરૂર રહેતી નથી. અને તરત જ આધાર કાર્ડ ની જેમ આ નંબર થી સીધું જ પેમેન્ટ થઇ શકે છે.

જો તમારી પાસે સી.એન.આર નંબર નથી તો, તમારે , તમારે કેસ નંબર , કોર્ટ નું નામ , કેસ ટાઈપ વિગેરે માહિતી મેળવવાની રહેશે.

એટલે તમે હવે કેસ નંબર ની જગ્યા એ CNR નંબર જ યાદ રાખો.  

 

error: Content is protected !!
× હું આપની શું મદદ કરી શકું છું ? Available on SundayMondayTuesdayWednesdayThursdayFridaySaturday