કેવી રીતે અટક બદવલી ?  તમારા તમામ પ્રશ્નો નું નીવાકરણ .. ગુજરાત રાજકોટ ગેઝેટ માં Publish  કરવાની તમામ માહિતી એક જ ક્લિક માં તમારી સામે છે. 

શું તમારે અટક બદલવી છે. ?

શું તમારે જન્મ તારીખ બદલવી છે ?

તો હવે ગુજરાત સરકારે આ તમામ સેવા ઓનલાઈન કરી દીધેલ છે. ટૂંક માં તમારે ઓનલાઈન ફોર્મ ડાઉન લોડ કરવાનું છે. ફોર્મ ભરવાનું છે. તેની સાથે જરૂરી દસ્તાવેજ મુકવાના છે. અને સોગંદ નામું જોડવાનું છે. ત્યાર બાદ તે કવર ને મની ઓડર સાથે ફી ભરી ને રાજકોટ ગેઝેટ ઓફિસ માં પોસ્ટ કરવાનું છે. ૨ થી ૩ મહિના ના જયારે ગેઝેટ પ્રસિદ્ધ થશે ત્યારે તમારો સુધારો આવી જશે. અને ઘરે પોસ્ટ થી પણ તેની નકલ આવશે. તમારે વધારે નકલ જોઈતી હોય તો એડવાન્સ માં જ વધારે રકમ ભરી ને એક્સ્ટ્રા કોપી મંગાવી લેજો. જેથી ભવિષ્ય માં જરૂર પડે તો ઉપ્યોગ માં આવી શકે.

error: Content is protected !!
× હું આપની શું મદદ કરી શકું છું ? Available on SundayMondayTuesdayWednesdayThursdayFridaySaturday