મારા પિતા પાસે 10 વીઘા જમીન છે . અને 2 બહેનો અને 4 ભાઈઓ સાથે 6 સંતાન છીએ . આ જમીન મારા પિતા ને મારા દાદા ના ભાગ માં આવેલી જમીન છે . મારા પિતા એ 10 વીઘા જમીન માંથી 5 વીઘા જમીન નું વેચાણ કરી દીધેલ છે અને બાકી ની પાંચ વીઘા જમીન બંને ભાઈઓ ને સરખે ભાગે આપી દીધેલ છે . અને દીકરીઓ ને ભાગ આપેલ નથી તો શું અમો દીકરીઓ ભાગ મેળવવા હક્કદાર છીએ ? અને મળે તો કેટલો હિસ્સો મળે ?
મારા પિતા પાસે 10 વીઘા જમીન છે . અને 2 બહેનો અને 2 ભાઈઓ સાથે ચાર પુત્રો છીએ . આ…
