સર, હું એક વાત પૂછવા ગુ છૂ કે
૧) ૧૯૯૬ માં બિનખેડૂતે ખેતીની જમીન વેચાણ રાખી ,ખેડૂત ખાતેદાર પાસેથી અને ત્યારબાદ…
૨)એ બિનખેડૂતે ૨૦૦૧ માં એક બિનખેડૂત અને બીજો ખેડૂત ખાતેદાર સયુંકત રીતે વેચાણ રાખી અને ત્યારબાદ…
3) આ બિનખેડૂત અને ખેડૂત ખાતેદાર વાળી સયુંકત જમીન પછી બિનખેડૂત ખાતેદાર ને વેચાણ આપી અને તે બીજી જમીન માં બિનખેડૂત ખાતેદાર ઠરાવેલ હુકમ તેના વિરુદ્ધ થયેલ છે તો આ કેસ માં પ્રથમ ૧૯૯૬નુ થી જ જમીન શ્રી સરકાર થાય કે શું રિઝલ્ટ મળશે તે કહો સાહેબ નમ્ર વિનંતી… અરજદાર શૈલેન્દ્ર