- કોર્ટ કેમ સ્ત્રીઓ પ્રત્યે ભરણપોષન ની અરજી મંજુર કરે છે. અને પતિ નું સાંભળતા નથી ?
- કોર્ટ કાયદા નું પાલન કરે છે.
- કાયદા સરકારે બનાવેલા છે.
- ભારત માં કાયદા સ્ત્રીની તરફેણ માં છે.
- એટલે મોટા ભાગ ના કેસ માં ભરણપોષણ નક્કી થાય છે.
ગુજરાત ના વી.વકીલ શ્રી ઓ ની એકમાત્ર ચેનલ