કોર્ટ મેરેજ માં પોલીસ થી બચવા શું કરવું ?
કોર્ટ મેરેજ માં પોલીસ થી બચવા બંને જગ્યા એ એટલે કે છોકરી જ્યાં રહેતી હોય અને છોકરો જ્યાં રહેતો હોય ત્યાં ના નજીક ના પોલીસ સ્ટેશન માં લગ્ન કરેલ હોય તેનો કરાર ની એક ઝેરોક્ષ કોપી આપી દેવાની અથવા તો પોસ્ટ કરી દેવાની. વધુ માં આવી નકલ ઘરે પણ મોકલી આપવની. અને સંમતીથી લગ્ન કરેલ છે. તેવું બતાવી દેવાનું તો પોલીસ કશું કરશે નહિ.