-
- જૂદા જૂદા ઉપકરણોનો ઉપયોગ કરવા માટે તેને જૂદા જૂદા પોર્ટમાં કેમ જોડવામાં આવે છે?
દરેક ઉપકરણને ડેટા પ્રોસેસિંગ માટે જૂદા જૂદા કનેક્ટિંગ નોડ્સ જરૂરી હોય છે. ઉપકરણના કાર્ય અનુસાર, કોમ્પ્યુટરમાં તે ચોક્ક્સ કાર્ય કરવા માટે પોર્ટની પીનનું માળખું તૈયાર કરવામાં આવે છે. પોર્ટની ડિઝાઈન પણ આગ અલગ હોય છે જેથી CPU સાથેના જોડાણ સમયે કોઈ મૂંઝવણ ન થાય અને આથી જ દરેક કોમ્પ્યુટરમાં જૂદા જૂદા ઉપકરણોને જૂદા જૂદા પોર્ટમાં જોડવા માટે ચોક્કસ સ્લોટ ડિઝાઈન પૂરી પાડવામાં આવેલ હોય છે.