- ભરણપોષણ માટે સંબધ સાબિત કરવો જરૂરી છે ?
- હા, ભરણપોષણ પાટે પતિ અને પત્ની નો સંબધ સાબિત કરવો જરૂરી છે.
- પિતા – પુત્ર નો સંબંધ સાબિત કરવો જરૂરી છે.
- કોઈ પણ દસ્તાવેજી પૂરાવાથી અથવા તો સામાવાળા તે હકીકતો નો સ્વીકારે કરે તો સાબિત થઇ શકે છે.
ગુજરાત ના વી.વકીલ શ્રી ઓ ની એકમાત્ર ચેનલ