- ૧૨૫ની કલમ ભલે ક્રિમીનલ પ્રોસીજર કોડ માં હોય પરંતુ છે સિવિલ નેચરમાં
- હા, કલમ ભલે ક્રિમીનલ પ્રોસીજર કોડ મુજબ છે પરંતુ તેની કાયર્વાહી સિવિલ મુજબ કરવાની છે. એટલે તેઓ કોઝી સિવિલ અને કોઝી કીર્મીનલ કહેવાય છે. અને એટલા માટે તેની અરજી માં સુધારો થઇ શકે છે .
ગુજરાત ના વી.વકીલ શ્રી ઓ ની એકમાત્ર ચેનલ