ઉપરોક્ત કેસમાં તબીબી કારણોસર અરજદાર- આરોપીએ કામચલાઉ જામીન ની માંગણી કરેલ હતી. તેની સામે ઈ.પી.કો.ક.૩૦૨ મુજબના ગુનાનો આક્ષેપ હતો અને પોતે પોતાની પસંદગીની હોસ્પિટલમા હદય રોગની સારવાર કરાવવા માંગે છે તેવી રજુવાત તેણે કરેલી હતી. પરંતુ નામદાર હાઈકોર્ટે આરોપીની જામીન અરજી એટલા માટે રદ કરેલી કે, હદય રોગની સારવાર બાબતની સારામાં સારી સગવડ જેલમાં ઉપલબ્ધ છે. તેથી આરોપીને કામચલાઉ જામીન આપી શકાય નહિ.

error: Content is protected !!
× હું આપની શું મદદ કરી શકું છું ? Available on SundayMondayTuesdayWednesdayThursdayFridaySaturday