• કોર્ટ મેરેજ માં કોર્ટ નો શું રોલ હોય છે ?
    • કોર્ટ મેરેજ માં કોર્ટ નો કોઈ રોલ નથી. કોઈ પણ કોર્ટ આવા મેરેજ કરાવતી નથી. કોઈ પણ કોર્ટ માં જવાનું થતું નથી. માત્ર વકીલ પાસે જવાનું હોય છે. અને વકીલ કોર્ટ બિલ્ડીંગ માં બેસતા હોય છે એટલે એ તમને ત્યાં બેસાડે છે અને બોલાવે છે અને એટલે એવું લાગે કે કોર્ટ મેરેજ કર્યા છે.
error: Content is protected !!
× હું આપની શું મદદ કરી શકું છું ? Available on SundayMondayTuesdayWednesdayThursdayFridaySaturday