ઉપરોક્ત ચુકાદામાં ઈ.પી.કો.ક.૩૦૨,૩૯૫,૩૯૭,૧૪૭,૧૪૯,૪૩૬,૪૨૭,૧૨૦(બી),વગેરે મુજબના આરોપીઓ સામે આક્ષેપો હતા અને પાંચ વ્યક્તિઓના ખૂન થયેલા હતા અને ટ્રાયલ કોર્ટ દ્વારા પૂરતા કારણો આપીને જામીન અરજી રદ કરવામાં આવેલી હતી જે હાઈકોર્ટ દ્વારા કારણો આપ્યા વગર જ જામીન મંજુર કરવામાં આવેલા જેમાં નામદાર ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો ફેરવી નાખીને નામ.સુપ્રીમ કોર્ટે ઠરાવેલ છે કે, હાઈકોર્ટ માઈન્ડ એપ્લાય કરેલ નથી અને તારણો આપવા જ જોઈતા હતા તેથી હાઈકોર્ટનો હુકમ રદ કરીને મેટર રીમાન્ડ કરવામાં આવેલ હતી.

error: Content is protected !!
× હું આપની શું મદદ કરી શકું છું ? Available on SundayMondayTuesdayWednesdayThursdayFridaySaturday