ઉપરોક્ત ચુકાદામાં નામ. સુપ્રીમ કોર્ટ ઠરાવેલ છે કે, માંદગી ના ગ્રાઉન્ડ ઉપર દરેક કિસ્સા મા જામીન મળી શકે નહિ. આરોપી ને બીમારી ની ગંભીરતા અને તેની સાથે સાથે જેલ મા તે બીમારી અંગેની સંપૂર્ણ સવલત ઉપલબ્ધ છે કે કેમ તે બંને પાસાઓ જોવા પડે. જો સંપૂર્ણ સારવાર જેલમાં જ ઉપલબ્ધ હોય તો આરોપી ને જામીન આપી શકાય નહિ. આરોપી બીમાર રહે છે તેવા કારણોસર તે જામીન ઉપર મુક્ત થયેલ હતો પરંતુ જેલમા યોગ્ય મેડીકલ સારવાર મળતી નથી તેવા કોઈ જ આક્ષેપો તેની જામીન અરજી મા કરેલ નહિ તેથી સુપ્રીમ કોર્ટ મંજુર થયેલા જામીન રદ કરેલા છે.

error: Content is protected !!
× હું આપની શું મદદ કરી શકું છું ? Available on SundayMondayTuesdayWednesdayThursdayFridaySaturday