• ભરણપોષણ ના કેસ માં સોગંદ નામું રજુ કરવું ફરજીયાત છે ?
    • હા, સુપિમ કોર્ટ ના રજનીશ વી.નેહા ના કેસ માં હવે આ સોગંદ નામું ફરજીયાત કરેલ છે.
    • અરજદાર અને સામાવાળા બંને પક્ષે આ સોગંદનામું રજુ કરવું જરૂરી છે.
    • સોગંદનામાં માં આવક ના સાચા સ્ત્રોત દર્શ્વાવવા જરૂરી છે.
    • સોગંદનામાં માં જવાબદારી સાચી બતાવવી જરૂરી છે.
    • સોગંદનામાં માં મિલકત સાચી બતાવવી જરૂરી છે.
error: Content is protected !!
× હું આપની શું મદદ કરી શકું છું ? Available on SundayMondayTuesdayWednesdayThursdayFridaySaturday