• ભરણપોષણ નો કેસ એકતરફી ચાલી શકે ?
    • હા, સમન્સની બજવણી થઇ ગયા પછી જો, પતિ કોર્ટ માં હાજર ના થાય તો કોર્ટ એક્ તરફી હુકમ કરી શકે છે.
    • આવા હુકમ ને જીલ્લા અદાલત માં પડકારી શકાય છે. પતિ ઉપલી કોર્ટ માં જઈ શકે છે.
error: Content is protected !!
× હું આપની શું મદદ કરી શકું છું ? Available on SundayMondayTuesdayWednesdayThursdayFridaySaturday