ઉપરોક્ત ચુકાદામાં નામ. ગુજરાત હાઈકોર્ટે ઠરાવેલ છે કે, જામીન અરજી મંજુર કરતી વખતે જજે પોતાની ફિલોસોફી વાપરવાની રહેતી નથી. આ કેસમાં સેશન્સ જજ દ્વારા આરોપીની અરજી મંજુર કરતી વખતે ભોગ બનનારને રૂ.૫૦૦૦/- ની રકમ આપવાની શરતે જામીન મંજુર કરવામાં આવેલા હતા જે શરત રદ કરવામાં આવી.

error: Content is protected !!
× હું આપની શું મદદ કરી શકું છું ? Available on SundayMondayTuesdayWednesdayThursdayFridaySaturday