ઈ.પી.કો.ક. ૩૯૧ અને ૩૯૯ જોતા આરોપી વિરુદ્ધ ઈ.પી.કો.ક.૩૯૯ મુજબનો ગુનો બનતો હતો જે સમાજ વિરુદ્ધ ગુનો છે અને આવા આરોપી ને જો જામીન મુક્ત કરવામાં આવે ટો સમાજ ઉપર તેની ખોટી અને વિરુદ્ધની અસર પડે તેમ છે. વધુમાં જામીન અરજીની સુનાવણી તબ્બકે એમ ન કહી શકાય કે જો આરોપીને જામીન ઉપર મુક્ત કરવામાં આવશે તો આરોપી સક્ષીઓને ધાક,ધમકી આપશે નહિ અને પુરાવા સાથે ચેડા કરશે નહિ તેથી જામીન ન આપ્યા.

error: Content is protected !!
× હું આપની શું મદદ કરી શકું છું ? Available on SundayMondayTuesdayWednesdayThursdayFridaySaturday