હા. અલગ અલગ જાતી ના બે પુખ્ત વયના છોકરી અને છોકરો લગ્ન કરી શકે છે.
કોર્ટ મેરેજે નો મતલબ શું છે ?
કોર્ટ મેરેજે એટલે એક પુખ્ત વયની છોકરી અને પુખ્ત વયનો છોકરો , વકીલ રૂબરૂ, સમજુતી કરાર કરી ને નોટરી થી કરવામાં આવતી, પ્રક્રિયા. જેમાં વકીલ પોતે તેમના લગ્ન કોઈ બ્રાહ્મણ સાથે રહી ને કરાવે છે. જેનું સર્ટીફીકેટ લેવામાં આવે છે અને તેના ફોટો લઇ ને તે મુજબ કરાર કરી આપવામાં આવે છે. હવે આ નોટરી રૂબરૂ નો કરાર માન્ય નથી. જેથી તમારે લગ્ન માટે લગ્ન નોઘણી કરાવી ને તેનું અલગ થી સર્ટીફીકેટ લેવાનું રહે છે. તેનાં વગર આ લગ્ન માન્ય નથી.